Campus Interview @ ITI Rajkot For Honda Motocorp

હીરો મોટો કોર્પ લીમીટેડ (જુનું નામ હીરો હોન્ડા મોટર્સ લીમીટેડ), ગુજરાત પ્લાન્ટ હાલોલ ખાતેની નવી ફેક્ટરી માટે રાજકોટ આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઈન્ટરવ્યુ તા. ૦૧-૦૨-૨૦૧૭, બુધવાર, સવારે ૭:૩૦ કલાકે 

(૨૦૧૫, ૨૦૧૬ વર્ષમાં પાસ કરનાર તાલીમાર્થીઓ માટે જ)

ગુજરાતની કોઈપણ સંસ્થામાથી ધોરણ ૧૦ પાસ સાથે ઇલેક્ટ્રિશિયનફિટરડીઝલ મીકેનીક, વેલ્ડર, મોટર મીકેનીક, COE ઓટોમોબાઈલ, ટર્નર, મશીનીષ્ટ,  પેઈન્ટર ટ્રેડની ITI NCVT/GCVT પરીક્ષા ૨૦૧૫, ૨૦૧૬ વર્ષમાં પાસ કરનાર તાલીમાર્થીઓ માટે જ  હીરો મોટો કોર્પ લીમીટેડ (જુનું નામ હીરો હોન્ડા મોટર્સ લીમીટેડ), ગુજરાત પ્લાન્ટ હાલોલ(બરોડા નજીક) ખાતેની નવી ફેક્ટરી માટે રાજકોટ આઇ.ટી.આઈ.માં તા. ૦૧-૦૨-૨૦૧૭, બુધવારના રોજ સવારે ૭:૩0 કલાકે કેમ્પસ ઇન્ટરવ્યુ નું આયોજન રાખેલ છે. જેમાં લેખિત પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા પાસ કરનાર તાલીમાર્થીઓના મૌખિક ઇન્ટરવ્યૂ એ જ દીવસે રાજકોટ આઇ.ટી.આઈ.માં લેવામાં આવશે.

—————————————————————————————–

 જગ્યા ની સંખ્યા : ૧૨૫ +

કંપની: હીરો મોટો કોર્પ લીમીટેડ (જુનું નામ હીરો હોન્ડા મોટર્સ લીમીટેડ) ગુજરાત પ્લાન્ટ હાલોલ ખાતેની નવી ફેક્ટરી

QUALIFICATION  : 10TH + ITI (NCVT/GCVT)

ટ્રેડ: ઇલેક્ટ્રિશિયનફિટરડીઝલ મીકેનીક, વેલ્ડર, મોટર મીકેનીક, COE ઓટો મોબાઈલ, ટર્નર, મશીનીષ્ટ, પેઈન્ટર 

     (વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬ માં ITI પાસ કરેલ હોય તેના માટે જ)(ડિપ્લોમા માન્ય નથી)

જાતીમાત્ર પુરુષ ઉમેદવારો માટેજ તેમજ કોઈ પણ જાતની શારીરિક ખોડખાપણ ધરાવતા ન હોવા જોઈએ

ઉમર: 18 વર્ષ થી 26 વર્ષ

——————————————————

પગાર: શરૂઆતમાં એક વર્ષની ફીક્સ ટર્મ માટે ભરતી છે જેમાં અંદાજીત રૂ. ૧૦,૦૦૦/- પ્રતિમાસ (ગ્રોસ) 

        તેમજ અન્ય વિગતો પસંદગી પામનાર ઉમેદવારોને જણાવવામાં આવશે.

લાભો: કેન્ટીન, યુનિફોર્મ, પરફોર્મન્સ અને અટેન્ડન્સ બોનસ

પસંદગી પ્રક્રિયા:

પ્રથમ ચરણ:    લેખિત પરિક્ષા                                     બીજું ચરણ:    લેખિત પરિક્ષા પાસ કરનાર ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યું

———————————————————————–

કૅમ્પસ ઇન્ટરવ્યૂ સ્થળ: આઇ.ટી.આઈ. રાજકોટ ,આજી ડેમ ચોકડી પાસે,સરકારી પોલીટેકનીકની બાજુમાં,દૂરદર્શન ટાવરની બાજુમાં,ભાવનગર રોડ રાજકોટ ,phone -0281-2387366

કૅમ્પસ ઇન્ટરવ્યૂ તારીખ અને સમય :- ૦૧-૦૨-૨૦૧૭, બુધવાર, સવારે ૭:૩૦ કલાકે———————————————————————

જરૂરી ડોક્યુમેન્ટ્સ(ઓરીજનલ તથા ઝેરોક્ષ કોપી):

 ધોરણ ૧૦ માર્કશીટ,                                 સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ,                           આઈ. ટી. આઈ. માર્કશીટ,                              બે ફોટા, 

આઈ.ડી. પ્રૂફ(ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ),                              કોમ્પ્યુટરાઈઝ બાયોડેટા

અનુભવ પ્રમાણપત્ર ( ફરજીયાત નથી જો હોય તોજ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s