ફોર્ડ મોટર્સ સાણંદ માટે કેમ્પસ ઇન્ટરવ્યૂ 09/11/2016,રાજકોટ આઇ.ટી.આઈ મા. ( 700 થિ વધું જગ્યાઓ એપ્રેન્ટિશિપ માટે )

વિષય:– ફોર્ડ મોટર કંપની(સાણંદ) જી.અમદાવાદ.માટે કેમ્પસ ઇન્ટરવ્યું રાજકોટ આઈ.ટી.આઈ.માં તારીખ ૦૯/૧૧/૨૦૧૬ , બુધવાર ( ઔગસ્ટ/સપ્ટેમ્બર-૨૦૧૬ માં ફાઈનલ સેમેસ્ટર પરીક્ષા આપેલ  હોઈ તેવા  ઉમેદવાર માટે અને  વર્ષ-૨૦૧૫ માં પાસ કરેલ આઈ.ટી.આઈ ઉમેદવારો માટે) { GCVT/NCVT }          

  

 જગ્યાની સંખ્યા :-૭૦૦ થી વધારે 

  કંપની નું નામ:-         ફોર્ડ મોટર ઇન્ડિયા પ્રા.લી.સાણંદ,જી.અમદાવાદ.

  કેમ્પસ ઈન્ટરવ્યું સ્થળ:-  આઈ.ટી.આઈ.આજીડેમ પાસે ,ભાવનગર રોડ,સરકારી

                                          પોલીટેકનીક ની બાજુમાં રાજકોટ,ફોન -૦૨૮૧-૨૩૮૭૩૬૬

કેમ્પસ ઈન્ટરવ્યું તારીખ:- ૦૯/૧૧/૨૦૧૬ , બુધવાર સવારે ૭.૩૦ કલાકે લેખિત પરીક્ષા દ્વારા.(લેખિત પરીક્ષા માં ઉતીર્ણ ઉમેદવારના મૌખિક ઈન્ટરવ્યું રાજકોટ સંસ્થા માં તારીખ ૧૦/૧૧/૨૦૧૬ ને ગુરુવારે લેવામાં આવશે.)

 હોદ્દો:  કંપની એપ્રેન્ટીસ અને એક્ટ એપ્રેન્ટિસ 

 જરૂરી લાયકાત (ટ્રેડ ) :-    આઈ.ટી.આઈ. ફીટર/મિકેનિક ડીઝલ /ઈલેક્ટ્રીશીયન/ મોટર મિકેનિક / ઇલેક્ટ્રોનીક્સ મીકેનીક/ટર્નર/મશીનીષ્ટ/ સી.ઓ.ઈ( ઓટો મોબાઈલ ),ઇન્સ્ટુમેન્ટ મેકેનિક  વર્ષ-૨૦૧૫ માં પાસ કરેલ આઈ.ટી.આઈ. ઉમેદવારો  માટે  અને   ઔગસ્ટ/સપ્ટેમ્બર-૨૦૧૬ માં ફાઈનલ  સેમેસ્ટરની પરીક્ષા આપેલ  હોઈ તેવા ઉમેદવાર માટે જ.(GCVT/NCVT બને ચાલશે )

            

જરૂરી ડોક્યુમેન્ટ ( અસલ તેમજ એક ફોટો કોપી દરેકની )

1.       વર્ષ-૨૦૧૫ માં પાસ કરેલ ઉમેદવારે ૨૦૧૫ માં આઈ.ટી.આઈ. પાસ કર્યા નું  પ્રમાણપત્ર લાવવું.  ઓગસ્ટ/ સપ્ટેમ્બર-૨૦૧૬ માં ફાઈનલ પરીક્ષા આપેલ  હોઈ તેવા ઉમેદવારો એ પ્રથમ વર્ષ ની બંને સેમેસ્ટર ની માર્કશીટ તેમજ ત્રીજા સેમેસ્ટર પાસ કર્યા ની માર્કશીટ લાવવાની રહેશે. 

2.      પાસપોર્ટ સાઈઝ ના બે ફોટોગ્રાફ્સ લાવવા.

3.      સરકારી ફોટો આઈ.ડી.પ્રુફ ની નકલ લાવવી .(આધારકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ/સંસ્થા નું આઈ.ડી.કાર્ડ), સંસ્થાનું બોનાફાઈડ પ્રમાણપત્ર ફરજીયાત

4.      ધોરણ ૧૦ માર્કશીટ અને સ્કુલ લીવીંગ પ્રમાણ પત્ર

5.      બાયોડેટા(કોમ્પ્યુટરાઈઝ)(જમણા મથાળે ફોટો ચોટાડવાનો રહેશે)

ઉમેદવારો માટે જરૂરી સુચના:

1.      આ ભરતી કંપની એપ્રેન્ટિસ અને એક્ટ એપ્રેન્ટિસ માટે કરવાની છે.  ( નિમણુક /જોઈનીંગ   વખતે હોદા અંગે અંતિમ નિર્ણય( ફાઈનલ ડીસીઝન) ની જાણ કંપની દ્વારાકરવામાં આવશે ) 

THIS IS THE HIRING FOR BOTH COMPANY TRAINING PROGRAM AND APPRENTICE ACT 1961 SCHEME . The final decision will be communicated at the time of on boarding

 

2.     ઉમેદવારો માટેઅન્ય જરૂરી શારીરિક માપદંડ
(માત્ર પુરૂષ ઉમેદ્વારો માટે  તેમજ ફીઝીકલ ફિટનેસ ધરાવતા ઉમેદ્વારો માટે જ )

            ઉંમર : ૧૮ થી ૨૧ વર્ષ ( જન્મ તારીખ  ૦૧/૧૦/૧૯૯૪ થી ૩૧/૧૨/૧૯૯૮ વચે હોવી જોઈએ )

            ઉચાઇ : મીનીમમ ;૧૫૫ સેમી વજન  :  મિનિમમ ૪૫ કિલોગ્રામ   

        

3.   સ્ટાઇપેંડ: કંપની એપ્રેન્ટિસશીપ માટે ૭૯૦૦/- પ્રતિ માસ

       સ્ટાઇપેંડ : એક્ટ એપ્રેન્ટિસશીપ માટે ૬૯૫૦/- પ્રતિ માસ

·        અન્ય લાભો

·        ટ્રાન્સપોર્ટ સુવિધા તેમજ કેન્ટીન સુવિધા રાહત દરે

·        ત્રણ જોડી તૈયાર યુનિફોર્મ

·        સેફટી શૂઝ અને પેર્સોનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટસ

 

4.      જે ઉમેદવાર હાલ માં તાતા નેનો ( TATA NANO ) માં કામ કરે છે તેને આ કેમ્પસ ઇન્ટરવ્યું માં બેસવા દેવામાં આવશે નહિ 

5.      જે ઉમેદવાર હાલ માં  TVS- LOGISTICS PARTNER OF FORD  માં કામ કરે છે તેને આ કેમ્પસ ઇન્ટરવ્યું માં બેસવા દેવામાં આવશે નહિ 

–> જે ઉમેદવારે ફોર્ડ રિક્રુટમેન્ટ પ્રોસેસમાં છેલ્લા છ માસમાં ભાગ લીધેલ હશે તેવા ઉમેદવારને આ રિક્રુટમેન્ટ પ્રોસેસમાં બેસવા દેવામાં આવશે નહી.

6.   ખાસ નોંધ —– આઈ.ટી.આઈ ઓગસ્ટ/સપ્ટેમ્બર ૨૦૧૬ માં પરીક્ષા આપેલ અને લાયકાત  મુજબ હાજર રહેનાર  ઉમેદવાર  ની હાલ માત્ર પ્રાથમિક પસન્ગી માટે આ પ્રોશેસ રહશે ,ફાઈનલ સીલેકસન પરીક્ષા પાસ કર્યા પછી જ કંપની દ્વારા કરવામાં આવશે .

  The final selection for 2016 ongoing candidates will be purely based on the successful passing of their ITI examinations though we are conducting the initial selection process now. 

ખાસ નોંધ  : આ તમામ માહિતી પ્રાથમિક જાણકારી માટે જ છે ,વધુ વિગત ૦૯/૧૧/૨૦૧૬ ના રોજ કંપની દ્વારા આપવામાં આવે તેજ બધા ઉમેદવારે માન્ય રાખવાની રહશે 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s