Campus Interview @ Rajkot ITI for Colgate Palmolive India LTD

ગુજરાતની કોઈપણ સંસ્થામાથી ITI ઇલેક્ટ્રિશિયન, ફિટર, વાયરમેન,  અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડની ITI  NCVT/GCVT પરીક્ષા કોઈ પણ વર્ષમાં પાસ કરનાર તાલીમાર્થીઓ માટે કોલગેટ પામોલિવ ઈન્ડિયા લિમિટેડ કંપનીની  ફેક્ટરી GIDC સાણંદ ખાતે જી. અમદાવાદ ( ટાટા નેનો પ્લાન્ટ નજીક ) માટે રાજકોટ આઇ.ટી.આઈ.માં તા. 04/11/2016, Friday ના રોજ સવારે ૮:00 કલાકે કેમ્પસ ઇન્ટરવ્યુ નું આયોજન રાખેલ છે. જેમાં લેખિત પરીક્ષા લેવાનાર છે.

પરીક્ષા પાસ કરનાર  તાલીમાર્થીઓના મૌખિક ઇન્ટરવ્યૂ એ જ દીવસે રાજકોટ આઇ.ટી.આઈ.માં લેવામાં આવશે.


કંપની: કોલગેટ પામોલિવ ઈન્ડિયા લિમિટેડ ( ખ્યાતનામ FMCG  કંપની )

જે ટુથ પેસ્ટ, ટુથ બ્રસ, ટુથ પાવડર અને બીજી ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે.

આ કંપનીની ફેક્ટરી GIDC સાણંદ, જી.અમદાબાદ ( ટાટા નેનો પ્લાન્ટ નજીક ) ખાતે ભરતી કરવાની છે.


કંપની દ્વારા સીધી ભરતી

લેખિત પરીક્ષા માં ભાગ લેનાર માટેની લાયકાતો.

ટ્રેડ: ITI PASS ફિટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન,  અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક (ડિપ્લોમા માન્ય નથી)

જાતી: માત્ર પુરુષ ઉમેદવારો માટેજ તેમજ કોઈ પણ જાતની શારીરિક ખોડખાપણ ધરાવતા ન હોવા જોઈએ

ઉમર:  18 વર્ષ થી 25 વર્ષ


પગાર :-  ગ્રોસ રૂ| 10500- પ્રતિ માસ

મંથલી CTC :-  Rs. 14945/-  (કેન્ટીન, બસ, યુનિફોર્મ ફેસીલીટી ઉપલબ્ધ)

માત્ર ગુજરાતી ઉમેદવારો માટ


Recruitment Process:

1st half: 45 Min. Written Test

2nd half: Functional Interview


કૅમ્પસ ઇન્ટરવ્યૂ સ્થળ :- આઇ.ટી.આઈ. રાજકોટ ,આજી ડેમ ચોકડી  પાસે,સરકારી પોલીટેકનીકની બાજુમાં,દૂરદર્શન ટાવરની બાજુમાં,ભાવનગર રોડ રાજકોટ


લેખિત પરીક્ષા તારીખ:- 04/11/2016 FRIDAY સવારે 8.00 કલાકે લેખિત કસોટી લેવાશે(એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને ગ્રૂપ ટાસ્ક ટેસ્ટ). અને ત્યાર બાદ લેખિત કસોટી પાસ કરનારના મૌખિક ઇન્ટરવ્યુ એ જ દીવસે રાજકોટ આઇ.ટી.આઈ.માં લેવામાં આવશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s