Campus Interview @ Rajkot ITI 27/10/2016

CAMPUS INTERVIEW AT RAJKOT ITI

ON DATE 27-10-2016,THURSDAY MORNING 8:00 AM

FOR MUNDRA ( KUTCH)BASE COMPANY


  • COMPANY : FAMOUS COMPANY IN MUNDRA ( KUTCH)
  • સૌર પેનલ્સનું ઉત્પાદન કરે છે
  • આ ભરતી કોન્ટ્રકટ બેઝ છે

કૅમ્પસ ઇન્ટરવ્યૂ સ્થળ :- આઇ.ટી.આઈ. રાજકોટ ,આજી ડેમ ચોકડી પાસે,સરકારી પોલીટેકનીકની બાજુમાં,દૂરદર્શન ટાવરની બાજુમાં,ભાવનગર રોડ રાજકોટ

કૅમ્પસ ઇન્ટરવ્યૂ તારીખ:- 27/10/2016 THURSDAY સવારે 8.00 કલાકે


TRADE: TURNER, FITTER, MACHINIST, ELECTRICIAN, , INSTRUMENT MECHANIC, WIREMAN

AGE: 18 TO 25 TEAR

MALE CANDIDATES ONLY WITH PHYSICAL FITNESS

Starting salary would be Rs.11000/- CTC.


 

  •  ઉમેદવારે કોઈપણ વર્ષમાં આઈ.ટી.આઈ. ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ.

  • જે ઉમેદવારે આઈ.ટી.આઈ. કર્યા પછી એપ્રેન્ટિસશીપ કરેલ હશે તેને પસંદગીમાં અગ્રતા મળશે.

  • અમારે મિકેનિકલ( ટર્નર, ફીટર,મશીનીષ્ટ) ઈલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, વાયરમેન ટ્રેડ પાસ ઉમેદવારો જોઈએ છે.


  • કાર્ય સ્થળ મુન્દ્રા (ગાંધીધામ) હશે.

  • અમારા ક્લાઈન્ટ સૌર પેનલ્સનું ઉત્પાદન કરીએ છીએ.

  • શરુઆતનો પગાર Rs.11000/. (સી.ટી.સી.) હશે.

  • કામના કલાકો પ્રતિ દિવસ 8.5 કલાક હશે

  • એક સપ્તાહમાં 1 સાપ્તાહિક રજા મળશે.

  • નજીવા ખર્ચે કેન્ટિન સુવિધાઓ પૂરી પાડે છે.

  • ટ્રાન્સપોર્ટેશનની સગવડ ક્લાઈન્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે.


  • 150 એપ્રેન્ટિસ ઉમેદવારોની જગ્યા છે..

  • તેઓ મેનપાવર ગ્રુપ સર્વિસીસ પ્રા. લીમીટેડ ના રોલ પર રહેશે.


  • ઉમેદવારોને પીએફ, મેડિકલ વીમા, ફોર્મ 16, નિમણૂંક પત્ર વગેરે જેવા તમામ લાભો મળશે.

  • ઉમેદવારની વય મર્યાદા 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s