વાઘોડિયા આઈ.ટી.આઈ માં ભરતી મેળો

વાઘોડિયા આઈ.ટી.આઈ માં ભરતી મેળો

કંપની નું નામ: હિરો મોટો કોર્પ લીમીટેડ- હાલોલ

તારીખ: ૨૦ ઓક્ટોબર ૨૦૧૬ ના સવારે ૦૯.૦૦ કલાકે

ટેસ્ટ અને ઈનટર્વ્યું માટે નું સ્થળ: GOVT ITI – વાઘોડિયા (કમલાપુરા), તા: વાઘોડિયા, જી; વડોદરા

લાયકાત: આઈ.ટી.આઈ (G.C.V.T & N.C.V.T) ફક્ત ૨૦૧૫ અને ૨૦૧૬ પાસ.
ટ્રેડ: ફીટર, ટનર, વેલ્ડર,ઈલેકટ્રીશીયન, એમ.એમ.વિ,મશીનીષ્ટ, મિકેનિક ડીઝલ
પગાર: રૂ.૧૦,૦૦૦/- મહિને
ઉમંર: ૧૮ થી ૨૬ વર્ષ. નોકરી કરવાનું સ્થળ: હાલોલ, જી: પંચમહાલ
ટેસ્ટ અને ઈનટર્વ્યું માટે નું સ્થળ: GOVT ITI – વાઘોડિયા (કમલાપુરા), તા: વાઘોડિયા, જી; વડોદરા
તારીખ: ૨૦/૧૦/૨૦૧૬, સમય: સવારે: ૦૯.૦૦ કલાકે
લાવવાના  ડોકયુંમેન્ટ ની યાદી:
(૧) ધોરણ ૧૦ ની માર્કસીટ અને આઈ.ટી.આઈ માર્કશીટ
(૨) બાયોડેટા
(૩) લીવીંગ સર્ટીફીકેટ
(૪) આઈડી પ્રૂફ: પાન કાર્ડ,આધારકાર્ડ,ડાઈવીંગ લાઈસન્સ, ચુંટણી કાર્ડ
(૫) પાસપોર્ટ સાઈઝ ના લેટેસ્ટ ફોટા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s