Open Interview 21/07/2016

Open Interview at ITI-Rajkot 21/07/2016

હીરો મોટો કોર્પ લીમીટેડ (જુનું નામ હીરો હોન્ડા મોટર્સ લીમીટેડ), ગુજરાત પ્લાન્ટ હાલોલ ખાતેની નવી ફેક્ટરી માટે રાજકોટ આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઈન્ટરવ્યુ તા.21/07/2016 , ગુરુવાર, સવારે ૭:૩૦ કલાકે

 

ગુજરાતની કોઈપણ સંસ્થામાથી ધોરણ ૧૦ પાસ સાથે ઇલેક્ટ્રિશિયન, ફિટર, ડીઝલ મીકેનીક, વેલ્ડર, મોટર મીકેનીક, COE ઓટોમોબાઈલ, ટર્નર, મશીનીષ્ટ, ટ્રેક્ટર મીકેનીક, પેઈન્ટર ટ્રેડની ITI NCVT/GCVT ઓગસ્ટ/સપ્ટેમ્બર ૨૦૧૬ માં ફાઈનલ સેમેસ્ટર પરિક્ષા આપનારા  તાલીમાર્થીઓ માટે હીરો મોટો કોર્પ લીમીટેડ (જુનું નામ હીરો હોન્ડા મોટર્સ લીમીટેડ), ગુજરાત પ્લાન્ટ હાલોલ(બરોડા નજીક) ખાતેની નવી ફેક્ટરી માટે રાજકોટ આઇ.ટી.આઈ.માં તા. ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવારના રોજ સવારે ૭:૩0 કલાકે કેમ્પસ ઇન્ટરવ્યુ નું આયોજન રાખેલ છે. જેમાં લેખિત પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા પાસ કરનાર તાલીમાર્થીઓના મૌખિક ઇન્ટરવ્યૂ એ જ દીવસે રાજકોટ આઇ.ટી.આઈ.માં લેવામાં આવશે.

—————————————————————————————————————————–

કંપની: હીરો મોટો કોર્પ લીમીટેડ (જુનું નામ હીરો હોન્ડા મોટર્સ લીમીટેડ) ગુજરાત પ્લાન્ટ હાલોલ ખાતેની નવી ફેક્ટરી

QUALIFICATION: 10th + ITI (NCVT/GCVT).

ટ્રેડ: ઇલેક્ટ્રિશિયન, ફિટર, ડીઝલ મીકેનીક, વેલ્ડર, મોટર મીકેનીક, COE ઓટો મોબાઈલ, ટર્નર, મશીનીષ્ટ, ટ્રેક્ટર મીકેનીક, પેઈન્ટર  (ITI NCVT/GCVT ઓગસ્ટ/સપ્ટેમ્બર ૨૦૧૬ )(ડિપ્લોમા માન્ય નથી)

જાતી: માત્ર પુરુષ ઉમેદવારો માટેજ તેમજ કોઈ પણ જાતની શારીરિક ખોડખાપણ ધરાવતા ન હોવા જોઈએ

ઉમર: 18 વર્ષ થી 26 વર્ષ

——————————————————————————————————————————–

પગાર: શરૂઆતમાં એક વર્ષની ફીક્સ ટર્મ માટે ભરતી છે જેમાં અંદાજીત રૂ. ૧૦,૦૦૦/- પ્રતિમાસ (ગ્રોસ) તેમજ અન્ય વિગતો પસંદગી પામનાર ઉમેદવારોને જણાવવામાં આવશે.

લાભો: કેન્ટીન, યુનિફોર્મ, પરફોર્મન્સ અને અટેન્ડન્સ બોનસ.

પસંદગી પ્રક્રિયા:

પ્રથમ ચરણ: લેખિત પરિક્ષા

બીજું ચરણ: લેખિત પરિક્ષા પાસ કરનાર ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યું

———————————————————————————————————————————-

કૅમ્પસ ઇન્ટરવ્યૂ સ્થળ: આઇ.ટી.આઈ. રાજકોટ ,આજી ડેમ ચોકડી પાસે,સરકારી પોલીટેકનીકની બાજુમાં,દૂરદર્શન ટાવરની બાજુમાં,ભાવનગર રોડ રાજકોટ ,phone -0281-2387366

કૅમ્પસ ઇન્ટરવ્યૂ તારીખ અને સમય :- ર૧-૦૭-૨૦૧૬, ગુરુવાર, સવારે ૭:૩૦ કલાકે

———————————————————————————————————————————–

જરૂરી ડોક્યુમેન્ટ્સ(ઓરીજનલ તથા ઝેરોક્ષ કોપી):

ધોરણ ૧૦ માર્કશીટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, આઈ. ટી. આઈ. માર્કશીટ, બે ફોટા, આઈ.ડી. પ્રૂફ(ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ), કોમ્પ્યુટરાઈઝ બાયોડેટા

ધોરણ ૧૦ માર્કશીટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, આઈ. ટી. આઈ. માર્કશીટ, બે ફોટા, આઈ.ડી. પ્રૂફ(ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ), કોમ્પ્યુટરાઈઝ બાયોડેટા

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s